બેરિલિયમ કોની સાથે વિકર્ણીય સંબંધ દર્શાવે છે?

  • A
    $Na$
  • B
    $Mg$
  • C
    $Al$
  • D
    $Si$

Explore More

Similar Questions

$1s^2, 2s^2 2p^6, 3s^2 3p^1$ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ધરાવતું તત્વ કયું છે?

નીચેનામાંથી કયો ક્રમ આપેલા એસિડની વધતી જતી એસિડિક પ્રબળતાને યોગ્ય રીતે દર્શાવે છે?

$Z = 120$ (હજુ સુધી શોધાયેલ નથી) ધરાવતું તત્વ કયા પ્રકારનું હશે?

એક તત્વ $A$ એસિડ અને આલ્કલી બંનેમાં ઓગળે છે. તે શેનું ઉદાહરણ છે?

નીચેની ઇલેક્ટ્રોનીય રચના ધરાવતાં તત્ત્વોમાંથી કયાં એક જ સમૂહનાં તત્ત્વો છે?
$(i)$ $1s^2 2s^2$
$(ii)$ $1s^2 2s^2 2p^5$
$(iii)$ $1s^2 2s^2 2p^6 3s^2 3p^5$
$(iv)$ $1s^2 2s^2 2p^6 3d^{10} 4s^1$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo