મહાસાગરોમાં વનસ્પતિઓ દ્વારા ઉત્પાદિત જૈવભાર (biomass) કેટલો હોય છે ($\%$ માં)?

  • A
    $55$
  • B
    $65$
  • C
    $75$
  • D
    $85$

Explore More

Similar Questions

ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા $(NPP) = ..............$

નીચેનામાંથી કયા નિવસનતંત્રમાં વાર્ષિક ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા સૌથી વધુ હોય છે?

નીચે આપેલા કોલમ યોગ્ય રીતે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ કુલ પ્રાથમિક ઉત્પાદકતા$(1)$ $NPP$
$(b)$ ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા$(2)$ $SP$
$(c)$ દ્વિતીયક ઉત્પાદકતા$(3)$ $GPP$

નીચેના નિવસનતંત્રોને સરેરાશ $NPP$ (ટન / હેક્ટર / વર્ષ) ના વધતા ક્રમમાં ગોઠવો:
$A.$ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલ
$B.$ સમશીતોષ્ણ શંકુદ્રુમ જંગલ
$C.$ ઉષ્ણકટિબંધીય વર્ષાવન
$D.$ સમશીતોષ્ણ પાનખર જંગલ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo