બાયોરિએક્ટર (Bioreactors) શેમાં ઉપયોગી છે?

  • A
    નિપજનું અલગીકરણ અને શુદ્ધિકરણ
  • B
    માઇક્રો-ઇન્જેક્શન
  • C
    સંવર્ધનના મોટા જથ્થાની પ્રક્રિયા
  • D
    જનીનિક દ્રવ્યનું અલગીકરણ

Explore More

Similar Questions

$A$ : $PCR$ પદ્ધતિમાં $Taq$ પોલિમરેઝનો ઉપયોગ થાય છે.
$R$ : આ ઉત્સેચક $DNA$ ના વિનૈસર્ગીકરણ (denaturation) દરમિયાન ઊંચા તાપમાને પણ સક્રિય રહે છે.

હિપેટાઈટિસ $B$ ની રસી કયા પ્રકારની રસી છે?

આણ્વિય નિદાનમાં પ્રોબનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની ટૂંકમાં ચર્ચા કરો.

સધર્ન બ્લોટિંગ ટેકનિક $DNA$ સ્ટ્રેન્ડ્સને એમ્બેડ કરવા માટે . . . . . . પેપરનો ઉપયોગ કરે છે.

$DNA$ ના અલગીકરણની પ્રક્રિયા દરમિયાન,ઠંડું ઇથેનોલ શેના માટે ઉમેરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo