એક જ નિવાસસ્થાનમાં રહેતા પક્ષીઓ સામાન્ય રીતે તેમના નિક (niches) માં અલગ પડે છે કારણ કે તેઓ . . . . . . .

  • A
    જુદા જુદા પ્રકારના માળા બનાવે છે
  • B
    જુદા જુદા કદ અને આકાર ધરાવે છે
  • C
    ખોરાક લેવાની અલગ અલગ આદતો ધરાવે છે
  • D
    એક જ જાતિના છે

Explore More

Similar Questions

સ્પર્ધાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

વનસ્પતિઓમાં તૃણાહારીઓ સામેના મહત્વના સંરક્ષણ તંત્રના નામ આપો.

એક જ વસવાટમાં વનસ્પતિઓની નીચેનામાંથી કોની સાથે સ્પર્ધા સૌથી ઓછી જોવા મળે છે?

ખોટું વાક્ય પસંદ કરો.

સમુદ્રફુલ (Sea anemone) અને ક્લોવન માછલી (Clown fish) એ નીચેનામાંથી કોનું ઉત્તમ ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo