રુધિરવાહિનીઓની અંદર રુધિર જામી જતું નથી,કારણ કે તેમાં નીચેનામાંથી શું હાજર હોય છે?

  • A
    હેપરિન
  • B
    ફાઈબ્રિનોજન
  • C
    વિટામિન $K$
  • D
    થ્રોમ્બિન

Explore More

Similar Questions

પ્લાઝ્મા એ ઘાસના રંગનું ચીકણું પ્રવાહી છે જે રુધિરના લગભગ $A$ $\%$ ભાગનું નિર્માણ કરે છે,પ્લાઝ્માના $B$ $\%$ ભાગમાં પાણી હોય છે અને પ્રોટીન તેના $C$ $\%$ ભાગનું નિર્માણ કરે છે. ખાલી જગ્યા $A, B$ અને $C$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

એલર્જીક પ્રતિક્રિયા દરમિયાન ઇઓસિનોફિલ્સ દ્વારા કયો પદાર્થ મુક્ત કરવામાં આવે છે?

નીચેનામાંથી કયું રુધિર પ્રોટીન છે?

પુખ્ત મનુષ્યના $RBC$ કોષકેન્દ્રવિહીન હોય છે. આ માટે નીચેનામાંથી કયું વિધાન સૌથી યોગ્ય સમજૂતી છે?
$(i)$ તેમને પ્રજનન કરવાની જરૂર નથી.
$(ii)$ તેઓ દૈહિક કોષો છે.
$(iii)$ તેઓ ચયાપચય કરતા નથી.
$(iv)$ તેમનો આંતરિક અવકાશ $O_2$ ના વહન માટે ઉપલબ્ધ હોય છે.

તેમની સંખ્યામાં ઘટાડો થવાથી શરીરમાંથી રુધિરનો વધુ પડતો વ્યય થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo