સસ્તન ગર્ભની ગર્ભનાળ (umbilical cord) માં વહેતું રુધિર કેવું હોય છે?

  • A
    $100\;\%$ માતૃત્વનું
  • B
    $50\;\%$ માતૃત્વનું અને $50\;\%$ ગર્ભનું
  • C
    $100\;\%$ ગર્ભનું
  • D
    $75\;\%$ ગર્ભનું અને $25\;\%$ માતૃત્વનું

Explore More

Similar Questions

સૌથી ટૂંકો ગર્ભાવધિ કાળ શેમાં જોવા મળે છે?

કોર્પસ લ્યુટીયમ શેનો સ્ત્રાવ કરે છે?

નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવોના જૂથો સ્ત્રીઓમાં માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે?

ગર્ભ વિકાસ દરમિયાન . . . . . . માં ગર્ભ તેના અંગો અને આંગળીઓ વિકસાવે છે.

માનવગર્ભમાં બાહ્ય ભૂણીય કલાઓ શેમાંથી બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo