Cnidarians (નાઈડેરિયન) માં જોવા મળતા શરીરના સ્વરૂપો કયા છે?

  • A
    નળાકાર અને છત્રાકાર
  • B
    પરવાળા અને પરવાળાના ટાપુઓ
  • C
    પોલિપ અને મેડુસા
  • D
    નાઈડોબ્લાસ્ટ અને નેમેટોસાઈટ્સ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પ્રાણીઓ વનસ્પતિની જેમ એકાંતરજનન (metagenesis) દર્શાવે છે?

સમુદાય $Cnidaria$ (કોષ્ઠાંત્રિ) માં જોવા મળતી સંમિતિ કઈ છે?

કયા સમુદાયના પ્રાણીઓ અરીય સમમિતિ ધરાવે છે?

$Hydra$ ની ડિંભ જેવી અવસ્થાને શું કહેવામાં આવે છે?

$Hydra$ માં નીચેનામાંથી શું જોવા મળતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo