ફોસ્ફેટ ગ્રુપ અને શર્કરાના હાઈડ્રોક્સિલ ગ્રુપ વચ્ચેનો બંધ ........ છે.

  • A
    પેપ્ટાઈડ બંધ
  • B
    હાઈડ્રોજન બંધ
  • C
    એસ્ટર બંધ
  • D
    ગ્લાયકોસિડિક બંધ

Explore More

Similar Questions

$DNA$ માં કયા પ્યુરીન અને પિરિમિડિન બેઝ $H$-બંધ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે?

વિવિધ પ્રકારના $DNA$ અણુઓ વચ્ચે તેના કયા ભાગમાં વિવિધતા જોવા મળે છે?

એક વિશિષ્ટ પદ્ધતિ જેમાં સામાન્ય રીતે $DNA$ નો ટૂંકો ખંડ સામેલ હોય છે જે રંગસૂત્રમાં એક સ્થાનથી બીજા સ્થાને જવાની અસાધારણ ક્ષમતા ધરાવે છે,તેને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા $\text{DNA}$ ના કુંતલાકાર બંધારણને સ્થિરતા આપે છે?

$DNA$ માં ન્યુક્લિઓટાઈડની ગોઠવણી નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા જોઈ શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo