બોરોન હેલાઈડ્સ સામાન્ય રીતે સ્વભાવે લુઈસ એસિડ હોય છે. આનું કારણ શું છે?

  • A
    છ સંયોજકતા ઇલેક્ટ્રોનની હાજરી
  • B
    તેમનો આયનીય સ્વભાવ
  • C
    ઇલેક્ટ્રોનની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી
  • D
    તેમનો સહસંયોજક સ્વભાવ

Explore More

Similar Questions

$X$ એ $NaOH$ ના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને $Y$ બનાવે છે અને $H_2$ વાયુ મુક્ત કરે છે. જ્યારે $Y$ ના જલીય દ્રાવણને $323 \ K - 333 \ K$ તાપમાને ગરમ કરવામાં આવે છે અને તેમાંથી $CO_2$ વાયુ પસાર કરવામાં આવે છે,ત્યારે તે $Al(OH)_3$ અને $Z$ આપે છે. $Z$ ને $1200 \ ^\circ C$ તાપમાને ગરમ કરતા $Al_2O_3$ મળે છે. $X, Y$ અને $Z$ ઓળખો.

Difficult
View Solution

નીચેનામાંથી કયું ઉભયગુણી હાઇડ્રોક્સાઇડ છે?

નીચેનામાંથી કોની એસિડ સાથેની પ્રક્રિયાથી $H_2$ વાયુ મુક્ત થતો નથી?

જ્યારે ઓર્થોબોરિક એસિડ $(H_3BO_3)$ ને સખત ગરમ કરવામાં આવે છે, ત્યારે બાકી રહેતો અવશેષ છે

નીચેની પ્રક્રિયામાં,$R.T.$ પર સંપૂર્ણ જળવિભાજનની નીપજમાં રેખાંકિત પરમાણુ માટે યોગ્ય વર્ણન આપો:
$\underline{I}Cl + H_2O \longrightarrow HIO + HCl$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo