ખનીજો,વિટામિન્સ અને પ્રોટીનના ઉચ્ચ સ્તર ધરાવતા પાકોના સંવર્ધનને શું કહેવામાં આવે છે?

  • A
    સોમેટિક હાઇબ્રિડાઇઝેશન (દૈહિક સંકરણ)
  • B
    બાયોફોર્ટિફિકેશન (જૈવિક પુષ્ટિકરણ)
  • C
    માઇક્રોપ્રોપેગેશન (સૂક્ષ્મ પ્રવર્ધન)
  • D
    બાયોમેગ્નિફિકેશન (જૈવિક વિશાલન)

Explore More

Similar Questions

જો $a^x = b$,$b^y = c$,અને $c^z = a$ હોય,તો $xyz$ ની કિંમત શોધો.

જો $\alpha$ અને $\beta$ એ $x^2-2x+4=0$ ના બીજ હોય,તો $\alpha^6+\beta^6$ ની કિંમત શોધો.

વિધાન : રીકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીમાં માનવ જનીનો ઘણીવાર બેક્ટેરિયા (પ્રોકેરિયોટ્સ) અથવા યીસ્ટ (યુકેરિયોટ) માં સ્થાનાંતરિત કરવામાં આવે છે.
કારણ : બેક્ટેરિયા અને યીસ્ટ બંને ખૂબ જ ઝડપથી ગુણન પામીને વિશાળ વસ્તી બનાવે છે જે ઇચ્છિત જનીનને અભિવ્યક્ત કરે છે.

ગ્રેફાઇટ એ નરમ ઘન લ્યુબ્રીકેન્ટ છે અને તેને પીગાળવું અતિ મુશ્કેલ છે. ગ્રેફાઇટની આ વર્તણૂકનું કારણ શું છે?

જો $\left|\begin{array}{cc}x & 2 \\ 18 & x\end{array}\right|=\left|\begin{array}{cc}6 & 2 \\ 18 & 6\end{array}\right|$ હોય,તો $x$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo