બ્રોડકાસ્ટિંગ એન્ટેના સામાન્ય રીતે કેવા હોય છે?

  • A
    વર્ટિકલ (ઊભી) પ્રકારના
  • B
    વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંને પ્રકારના
  • C
    ઓમ્ની ડાયરેક્શનલ (સર્વદિશી) પ્રકારના
  • D
    હોરિઝોન્ટલ (આડી) પ્રકારના

Explore More

Similar Questions

કોઈ એક $AM$ તરંગમાં $LSB$ અને $USB$ ની આવૃત્તિઓ અનુક્રમે $2.99 \ MHz$ અને $3.01 \ MHz$ છે,તો કેરિયર તરંગની આવૃત્તિ ....... અને મૉડ્યુલેટિંગ તરંગની આવૃત્તિ ....... હશે.

$FM$ સિસ્ટમમાં, $7 \ kHz$ નો સિગ્નલ $108 \ MHz$ ના કેરિયરને મોડ્યુલેટ કરે છે જેથી ફ્રીક્વન્સી ડેવિએશન $50 \ kHz$ થાય છે. તો કેરિયર સ્વિંગ કેટલું હશે ($kHz$ માં)?

$10 kHz$ આવૃત્તિ ધરાવતા મેસેજ સિગ્નલનો ઉપયોગ $6 MHz$ આવૃત્તિ ધરાવતા કેરિયર તરંગને મોડ્યુલેટ કરવા માટે કરવામાં આવે છે,તો સાઇડબેન્ડ આવૃત્તિઓ કઈ છે?

મૂળભૂત રીતે,પ્રોડક્ટ મોડ્યુલેટર એ શું છે?

નીચેના પૈકી કયો વીજ ઘોંઘાટ (electrical noise) કુદરતી સ્ત્રોત નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo