$Bt$ વિષ (toxin) કીટકને કેવી રીતે મારે છે?

  • A
    કોષીય શ્વસન અટકાવીને
  • B
    ચેતા આવેગનું વહન અટકાવીને
  • C
    શરીરની સપાટી પર છિદ્રો બનાવીને
  • D
    મધ્ય-આંતરડાના અધિચ્છદીય કોષોમાં છિદ્રો બનાવીને

Explore More

Similar Questions

$Cry$ $IAb$ અસરકારક રીતે કોનું નિયંત્રણ કરે છે?

મકાઈના છોડમાં $CryIAb$ જનીન દાખલ કરવાથી તે નીચેનામાંથી કોના સામે પ્રતિકારક બને છે?

$Bacillus\, thuringiensis$ $(Bt)$ ની જાતોનો ઉપયોગ શેની ડિઝાઈન બનાવવા માટે થાય છે?

પાક છોડના જિનેટિક એન્જિનિયરિંગમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સાધન કયું છે?

જનીનિક રૂપાંતરણ (Genetic modification) એ:
$I$. રાસાયણિક જંતુનાશકો પરની નિર્ભરતા ઘટાડી છે
$II$. લણણી પછીના નુકસાનમાં ઘટાડો કર્યો છે
$III$. વનસ્પતિઓ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતામાં વધારો કર્યો છે
$IV$. ખોરાકના પોષણ મૂલ્યમાં વધારો કર્યો છે
ઉપર આપેલા વિધાનોમાંથી કયા સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo