રેપ્લિકા પ્લેટિંગ પ્રયોગ કરીને,લેડરબર્ગે કોનું સમર્થન કર્યું?

  • A
    જનીન ઉત્પરિવર્તનનો સિદ્ધાંત
  • B
    કુદરતી પસંદગીનો સિદ્ધાંત
  • C
    લેમાર્કનો સિદ્ધાંત
  • D
    ડાર્વિનનો સિદ્ધાંત

Explore More

Similar Questions

ઉત્ક્રાંતિનો આધાર બનાવતી ત્રણ કુદરતી પ્રક્રિયાઓ કઈ છે?

અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં રહેતી જાતિઓને..........કહેવામાં આવે છે.

$I.$ અંગોનો ઉપયોગ અને બિનઉપયોગ
$II.$ ઉપાર્જિત લક્ષણોનું વારસાગમન
$III.$ શાખીય ઉદવિકાસ (Branching descent)
$IV.$ પ્રાકૃતિક પસંદગી
$V.$ વિકૃતિ (Mutation)
$VI.$ પ્રજનનિક અલગીકરણ
આપેલા વિકલ્પોમાંથી ડાર્વિનવાદના બે મુખ્ય ખ્યાલો કયા છે?

ઉત્ક્રાંતિ સતત નથી. તે એક આંચકાજનક (jerky) અને અસતત પ્રક્રિયા છે. આ મુખ્ય વિચાર કોનો છે?

નીચેની જોડીઓમાંથી અસંગત જોડી શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo