$0.1 \ M$ એસિટિક એસિડ $(K_{a} = 1.0 \times 10^{-5})$ માટે $\alpha$ ની ગણતરી કરો.

  • A
    $10^{-2}$
  • B
    $10^{-3}$
  • C
    $10^{-4}$
  • D
    $10^{-5}$

Explore More

Similar Questions

ડાયમિથાઈલ એમાઈન $(CH_3)_2NH$ એ નિર્બળ બેઈઝ છે અને તેનો આયનીકરણ અચળાંક $5.4 \times 10^{-5}$ છે. તેના $0.2 \ M$ દ્રાવણ માટે સંતુલને $[OH^{-}]$,$[H_3O^{+}]$,$pOH$ અને $pH$ ની ગણતરી કરો.

Difficult
View Solution

$25\,^oC$ તાપમાને નિર્બળ બેઇઝ $BOH$ માટે વિયોજન અચળાંક $K_b = 1.0 \times 10^{-12}$ છે. તેના $0.01\,M$ જલીય દ્રાવણમાં હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા કેટલી હશે?

$0.10 \ M$ લેક્ટિક એસિડના આયનીકરણની માત્રા $4.0 \%$ છે. $K_a$ નું મૂલ્ય કેટલું થશે?

વિયોજન અચળાંક $K_a$ અને સાંદ્રતા $c$ ધરાવતા નિર્બળ એસિડમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા લગભગ કોના જેટલી હોય છે?

$0.1 \ M$ $NH_3$ દ્રાવણનો $pH$ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo