$0.2 \ M$ $CuSO_4$ ના દ્રાવણમાં રાખેલી $Cu$ પ્લેટમાં $Cu^{2+}$ ની સાંદ્રતા ગણો જ્યારે પોટેન્શિયલ $0.0 \ V$ થાય.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
જ્યારે પોટેન્શિયલ $0.0 \ V$ થાય,ત્યારે $E_{cell} = 0.0 \ V$ અને $E^{\circ}_{cell} = +0.34 \ V$ છે.
પ્રક્રિયા: $Cu^{2+}(x \ M) + 2e^{-} \rightarrow Cu_{(s)}$.
નેર્ન્સ્ટ સમીકરણનો ઉપયોગ કરતા: $E_{cell} = E^{\circ}_{cell} - \frac{0.059}{n} \log \frac{1}{[Cu^{2+}]}$.
કિંમતો મૂકતા: $0.0 = 0.34 - \frac{0.059}{2} \log \frac{1}{x}$.
$0.34 = 0.0295 \log (\frac{1}{x})$.
$\log (\frac{1}{x}) = \frac{0.34}{0.0295} = 11.5254$.
$\log x = -11.5254$.
$x = \text{Antilog } (-11.5254) = 2.99 \times 10^{-12} \ M$.
આમ,$Cu^{2+}$ ની સાંદ્રતા $2.99 \times 10^{-12} \ M$ છે.

Explore More

Similar Questions

રેડોક્ષ પ્રક્રિયા $Zn(s) + Cu^{2+}(0.1 \ M) \rightarrow Zn^{2+}(1 \ M) + Cu(s)$ માટે,જો $E^o_{cell} = 1.10 \ V$ હોય,તો $E_{cell}$ નું મૂલ્ય $V$ માં ગણો. (આપેલ છે: $2.303 \frac{RT}{F} = 0.0591$) ($V$ માં)

નીચેનામાંથી કયું કોષના વોલ્ટેજમાં વધારો કરશે? $(T = 298 \ K)$ :- $Sn_{(s)} + 2Ag_{(aq)}^{+} \rightarrow Sn_{(aq)}^{2+} + 2Ag_{(s)}$

હાઈડ્રોજન અર્ધ-કોષનો રિડક્શન પોટેન્શિયલ ક્યારે ઋણ હોય છે?

પ્રક્રિયા $Cr_{2}O_{7}^{2-} + 14H^{+} + 6e^{-} \rightarrow 2Cr^{3+} + 7H_{2}O$ માટે,પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $E^{\circ} = 1.33 \ V$ છે. જો $[Cr_{2}O_{7}^{2-}] = 4.5 \ mmol$,$[Cr^{3+}] = 15 \ mmol$ અને કોષ પોટેન્શિયલ $E = 1.067 \ V$ હોય,તો દ્રાવણનો $pH$ આશરે કેટલો થાય?

બે ઇલેક્ટ્રોન ફેરફાર ધરાવતી કોષ પ્રક્રિયા માટે,$25^{\circ}\text{C}$ તાપમાને $E_{\text{cell}}^{\circ} = 0.3 \text{ V}$ છે. પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo