$0.08 \ M$ હાઇપોક્લોરસ એસિડ $(HOCl)$ ના દ્રાવણનો $pH$ ગણો. એસિડનો આયનીકરણ અચળાંક $2.5 \times 10^{-5}$ છે. $HOCl$ નું ટકાવાર વિયોજન નક્કી કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$HOCl_{(aq)} + H_2O_{(l)} \rightleftharpoons H_3O^{+}_{(aq)} + ClO^{-}_{(aq)}$
પ્રારંભિક સાંદ્રતા $(M)$:
$0.08 \quad \quad \quad \quad \quad \quad \quad 0 \quad \quad \quad \quad 0$
સંતુલન સાંદ્રતા $(M)$:
$(0.08 - x) \quad \quad \quad \quad x \quad \quad \quad \quad x$
$K_a = \frac{[H_3O^{+}][ClO^{-}]}{[HOCl]} = \frac{x^2}{0.08 - x} \approx \frac{x^2}{0.08} = 2.5 \times 10^{-5}$
$x^2 = 2.0 \times 10^{-6} \implies x = 1.41 \times 10^{-3} \ M$
$[H^{+}] = 1.41 \times 10^{-3} \ M$
$pH = -\log(1.41 \times 10^{-3}) = 2.85$
ટકાવાર વિયોજન $= \frac{[HOCl]_{\text{dissociated}}}{[HOCl]_{\text{initial}}} \times 100 = \frac{1.41 \times 10^{-3}}{0.08} \times 100 = 1.76 \%$

Explore More

Similar Questions

$0.1 \ M$ $NH_3$ ના જલીય દ્રાવણનો $pH$ શોધો $(K_b = 1.8 \times 10^{-5})$

$2 \%$ વિયોજન ધરાવતા $0.02 \ M$ મોનોબેઝિક એસિડનું $pH$ ગણો.

$0.1 \, M \, HCN$ દ્રાવણના વિયોજનની માત્રા $0.01 \%$ છે. તેનો આયનીકરણ અચળાંક કેટલો હશે?

એક નિર્બળ મોનોબેઝિક એસિડનો વિયોજન અચળાંક $3.2 \times 10^{-4}$ છે. તેના $0.04 \ M$ દ્રાવણમાં વિયોજનની માત્રા (degree of dissociation) ગણો.

મોનોએસિડીક નિર્બળ બેઇઝ $MOH$ નો વિયોજન અચળાંક $1.8 \times 10^{-5}$ છે. તેના $0.1 \, M$ દ્રાવણમાં $OH^{-}$ આયનની સાંદ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo