રાસાયણિક પ્રક્રિયા $3 NO_2 + H_2O \longrightarrow 2 HNO_3 + NO$ મુજબ $4$ મોલ $HNO_3$ ઉત્પન્ન કરવા માટે જરૂરી $NO_2$ નો જથ્થો ગણો. ($g$ માં)

  • A
    $276$
  • B
    $274$
  • C
    $2$
  • D
    $275$

Explore More

Similar Questions

$21 \ g$ $C_3H_6$ સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા ગ્રામ બ્રોમિનની જરૂર પડે? ($Br$ નો પરમાણુભાર = $80$)

Difficult
View Solution

$2 \ N \ H_2SO_4$ દ્રાવણનું કદ $0.1 \ dm^3$ છે. તેના ડેસીનોર્મલ દ્રાવણનું કદ ($dm^3$ માં) કેટલું થશે?

$100 \ cm^3$ $NO$ નું $NO_2$ માં સંપૂર્ણ રૂપાંતર કરવા માટે જરૂરી હવાનું કદ કેટલું હશે ($cm^3$ માં)? (હવામાં $20 \%$ $O_2$ કદથી છે તેમ ધારતા).
$2 NO_{(g)} + O_{2(g)} \rightarrow 2 NO_{2(g)}$

હાઇડ્રોજન દ્વારા બોરોન ટ્રાયક્લોરાઇડ $(BCl_3)$ ના રિડક્શનથી બોરોન તત્વ (પરમાણ્વીય દળ $10.8 \ g/mol$) મળે છે. જો $21.6 \ g$ બોરોન ઉત્પન્ન થાય,તો $273 \ K$ અને $1 \ atm$ દબાણે જરૂરી હાઇડ્રોજન વાયુનું કદ કેટલું હશે ($L$ માં)?

જ્યારે $0.205 \ mol$ $Ba(OH)_2$ માંથી $CO_2$ પસાર કરવામાં આવે,ત્યારે કેટલા ગ્રામ $BaCO_3$ ઉત્પન્ન થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo