$25^{\circ} \ C$ તાપમાને $0.1 \ M$ $KCl$ દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ $60 \ \Omega$ અને વાહકતા $0.014 \ \Omega^{-1} \ cm^{-1}$ હોય,તો કોષ અચળાંકની ગણતરી કરો. ($cm^{-1}$ માં)

  • A
    $0.42$
  • B
    $0.84$
  • C
    $0.60$
  • D
    $1.04$

Explore More

Similar Questions

$298 \text{ K}$ તાપમાને $0.2 \text{ M}$ $KCl$ દ્રાવણની મોલર વાહકતાની ગણતરી કરો, જો વાહકતા $\kappa = 0.0248 \text{ }\Omega^{-1} \text{cm}^{-1}$ હોય.

$300 \text{ K}$ તાપમાને $0.04 \text{ M}$ $AB_2$ પ્રકારના ક્ષારના દ્રાવણની મોલર વાહકતા $200 \text{ } \Omega^{-1} \text{ cm}^2 \text{ mol}^{-1}$ છે. વાહકતા શોધો.

$AgNO_3$,$AgCl$ અને $NaCl$ માટે અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $116.5$,$121.6$ અને $110.3 \ S \ cm^2 \ mol^{-1}$ છે. તો $NaNO_3$ ની મોલર વાહકતા કેટલી થશે?

એક નિર્બળ મોનોબેઝિક એસિડના $0.05 \, M$ દ્રાવણની વાહકતા $10^{-3} \, S \, cm^{-1}$ છે. જો નિર્બળ એસિડ માટે $\lambda_{m}^{\infty} = 500 \, S \, cm^{2} \, mol^{-1}$ હોય,તો નિર્બળ મોનોબેઝિક એસિડનો $K_{a}$ ગણો.

નીચેનામાંથી કયું સમીકરણ $AB_3$ પ્રકારના વિદ્યુતવિભાજ્યની મોલર વાહકતા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo