$3.6 \, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનનું દળ ગણો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
આપેલ તરંગલંબાઈ $\lambda = 3.6 \, \mathring{A} = 3.6 \times 10^{-10} \, \text{m}$.
ફોટોનનો વેગ $v$ એ પ્રકાશની ગતિ $c = 3 \times 10^8 \, \text{m s}^{-1}$ જેટલો હોય છે.
ડી-બ્રોગ્લી સંબંધ $m = \frac{h}{\lambda v}$ નો ઉપયોગ કરતા,જ્યાં $h = 6.626 \times 10^{-34} \, \text{J s}$ છે:
$m = \frac{6.626 \times 10^{-34} \, \text{J s}}{(3.6 \times 10^{-10} \, \text{m})(3 \times 10^8 \, \text{m s}^{-1})}$
$m = \frac{6.626 \times 10^{-34}}{10.8 \times 10^{-2}} \, \text{kg}$
$m = 6.135 \times 10^{-33} \, \text{kg}$.

Explore More

Similar Questions

જો $a_0$ એ બોહર ત્રિજ્યા હોય,તો $H$ પરમાણુની બીજી ઉત્તેજિત અવસ્થામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

જો $a_0$ ને હાઇડ્રોજન પરમાણુની બોહર ત્રિજ્યા તરીકે દર્શાવવામાં આવે,તો હાઇડ્રોજન પરમાણુની $n^{th}$ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $(\lambda)$ કેટલી થાય?

$40 \, kV$ ના સ્થિતિમાનના તફાવત દ્વારા સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત ઇલેક્ટ્રોનની તરંગલંબાઇ $X \times 10^{-12} \, m$ છે. $X$ નું મૂલ્ય $......$ છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે:
ઇલેક્ટ્રોનનું દળ $= 9.1 \times 10^{-31} \, kg$
ઇલેક્ટ્રોન પરનો વીજભાર $= 1.6 \times 10^{-19} \, C$
પ્લાન્કનો અચળાંક $= 6.63 \times 10^{-34} \, J \cdot s$

ડી બ્રોગ્લી તરંગનો વેગ $v$ નીચેનામાંથી કયા સૂત્ર દ્વારા આપવામાં આવે છે?
$\left[ \begin{array}{c} u = \text{આવૃત્તિ} \\ m = \text{દળ} \\ C = \text{પ્રકાશનો વેગ} \end{array} \right]$

હાઇડ્રોજન પરમાણુની $2$જી બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈની ગણતરી કરો. (બોહર ત્રિજ્યા,$a_0 = 0.529 \ \mathring{A}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo