$500 \,mL$ નું $0.375 \,M$ જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટ $(CH_{3}COONa)$ નું દળ ગણો. સોડિયમ એસિટેટનું મોલર દળ $82.0245 \,g \,mol^{-1}$ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
મોલારિટી $(M)$ એટલે દ્રાવણના પ્રતિ લિટર દીઠ દ્રાવ્યના મોલની સંખ્યા.
$0.375 \,M$ જલીય દ્રાવણનો અર્થ છે કે $1000 \,mL$ દ્રાવણમાં $0.375$ મોલ સોડિયમ એસિટેટ હાજર છે.
$500 \,mL$ માં મોલની સંખ્યા = $\frac{0.375 \,mol}{1000 \,mL} \times 500 \,mL = 0.1875 \,mol$.
સોડિયમ એસિટેટનું દળ = $\text{મોલની સંખ્યા} \times \text{મોલર દળ}$.
દળ = $0.1875 \,mol \times 82.0245 \,g \,mol^{-1} = 15.3796 \,g \approx 15.38 \,g$.

Explore More

Similar Questions

$10 \ mL$ $5 \ N$ $Na_2CO_3$ ને તટસ્થ કરવા માટે જરૂરી $\frac{N}{10}$ $H_2SO_4$ નું કદ ..... $mL$ છે.

સાંદ્ર જલીય સલ્ફ્યુરિક એસિડ દળથી $98\% \ H_2SO_4$ છે અને તેની ઘનતા $1.80 \ g \ mL^{-1}$ છે. $0.1 \ M \ H_2SO_4$ ના $1 \ L$ દ્રાવણ બનાવવા માટે જરૂરી એસિડનું કદ ........ $mL$ છે.

$250 \ mL$ ના $0.25 \ M$ દ્રાવણમાં હાજર નિર્જળ $Na_2CO_3$ નું પ્રમાણ ........ $g$ છે.

એક વાયુ મિશ્રણ કદથી $50\%$ હિલિયમ અને $50\%$ મિથેન ધરાવે છે. તો મિશ્રણમાં મિથેનનું વજનથી પ્રમાણ ............... $\%$ જણાવો.

Difficult
View Solution

$NaNO_3$ નો $0.38 \ g$ વજનનો નમૂનો $50.0 \ mL$ ના કદમાપક ફલાસ્કમાં લેવામાં આવે છે. ફલાસ્કને નિશાની સુધી પાણીથી ભરવામાં આવે છે. દ્રાવણની મોલારીટી કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo