$93 \ \%$ $H_2SO_4$ (વજન/કદ) ના $1 \ L$ દ્રાવણની મોલાલિટી ગણો. દ્રાવણની ઘનતા $1.84 \ g/mL$ છે.

  • A
    $14.05$
  • B
    $20.36$
  • C
    $12.05$
  • D
    $10.43$

Explore More

Similar Questions

$125 \, cm^3$ આઈસોપ્રોપાઈલ આલ્કોહોલને પાણીમાં ઉમેરીને $175 \, cm^3$ કદનું દ્રાવણ બનાવવામાં આવે છે. દ્રાવણમાં આઈસોપ્રોપાઈલ આલ્કોહોલનો કદ અંશ અને કદ ટકાવારી શોધો.

જલીય ગ્લુકોઝ દ્રાવણમાં ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ અને પાણી $(H_2O)$ ના મોલ અંશ અનુક્રમે $0.0244$ અને $0.9756$ છે. આ દ્રાવણમાં ગ્લુકોઝની વજન ટકાવારી $(w/w)$ કેટલી છે?

યુરિયાના જલીય દ્રાવણમાં $1500 \ cm^{3}$ દ્રાવણમાં $18 \ g$ યુરિયા ઓગળેલ છે,જેની ઘનતા $1.052 \ g/cm^{3}$ છે. જો યુરિયાનું આણ્વીય દળ $60$ હોય,તો દ્રાવણની મોલાલિટી શોધો: ($m$ માં)

$1.0 \ kg$ પાણીમાં ઇથેનોલના મોલ-અંશ $0.2$ કરવા માટે કેટલા ગ્રામ ઇથેનોલ ઉમેરવું પડે?

$1.0 \, m$ ગ્લુકોઝના જલીય દ્રાવણની ઘનતા $1.1 \, g/mL$ છે. તો દ્રાવણની મોલારિટી $M$ માં કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo