$1 \ m$ યુરિયા $(NH_2CONH_2)$ ના જલીય દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ ગણો.

  • A
    $0.01878$
  • B
    $0.01768$
  • C
    $0.018$
  • D
    $0.01698$

Explore More

Similar Questions

$0.25 \ molal$ જલીય દ્રાવણના $2.5 \ kg$ બનાવવા માટે જરૂરી યુરિયાનું દળ કેટલું છે ($g$ માં)?

$100 \ mL$ $2 \ M \ KCl$ અને $200 \ mL$ $3 \ M \ K_2SO_4$ ના દ્રાવણોને મિશ્ર કરતા,મિશ્રણમાં $K^+$ આયનની મોલારિટી ($M$ માં) કેટલી થશે?

$NaOH$ ના જલીય દ્રાવણમાં જો $NaOH$ નો મોલ અંશ $0.2$ હોય, તો તેનું દળ ટકાવાર પ્રમાણ કેટલું થશે ($\% W/W$ માં)?

$0.25 \ molal$ જલીય દ્રાવણના $2.5 \ kg$ બનાવવા માટે જરૂરી ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ નું દળ ગણો. [પરમાણ્વીય ભાર : $H=1, O=16, C=12 \ amu$] ($g$ માં)

$16.2 \ g$ પાણીમાં $3.65 \ g$ $HCl$ ઓગાળેલ છે. બનતા દ્રાવણમાં $HCl$ ના મોલ-અંશ ...... હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo