$222 \ g$ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ $(CaCl_2)$ માં $Ca^{2+}$ આયનોની સંખ્યા ગણો? (પરમાણ્વીય દળ: $Ca = 40 \ u$,$Cl = 35.5 \ u$)

  • A
    $N_{A}$
  • B
    $2 \ N_{A}$
  • C
    $3 \ N_{A}$
  • D
    $4 \ N_{A}$

Explore More

Similar Questions

નીચેના પૈકી શેમાં પરમાણુઓની સંખ્યા સૌથી વધુ છે?

$0.018 \ g$ વજન ધરાવતા પાણીના ટીપામાં રહેલા પાણીના અણુઓની સંખ્યા કેટલી છે?

ઓરડાના તાપમાને પાણીના એક ટીપામાં $($કદ $= 0.0018 \ mL)$ પાણીના કેટલા અણુઓ હોય છે?

નીચે આપેલા $n$ મોલ અણુમાં અનુક્રમે $C$ પરમાણુઓ અને $H$ પરમાણુઓના કુલ મોલની સંખ્યા કેટલી છે?

$8 \ g$ ઓઝોન $(O_3)$ માં ઓક્સિજન પરમાણુઓની સંખ્યા કેટલી હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo