$336 \ pm$ ની ધાર લંબાઈ ધરાવતા સાદા ઘન એકમ કોષમાં સ્ફટિકીકરણ પામતી $3 \ g$ ધાતુમાં એકમ કોષોની સંખ્યા ગણો. (ધાતુની ઘનતા $= 9.4 \ g \ cm^{-3}$)

  • A
    $8.41 \times 10^{21}$
  • B
    $6.25 \times 10^{21}$
  • C
    $7.15 \times 10^{21}$
  • D
    $5.82 \times 10^{21}$

Explore More

Similar Questions

$bcc$ રચનામાં સ્ફટિકીકરણ પામતા $CsCl$ ના સ્ફટિકની ઘનતા $3.988 \, g/cm^3$ હોય,તો એકમકોષની બાજુની ધારીની લંબાઈ ........ થશે. $(CsCl = 168.4 \, g/mol)$.

જો ધાતુનું મોલર દળ $56 \ g \ mol^{-1}$ હોય,તો $bcc$ એકમ કોષનું દળ ગણો.

ક્રોમિયમ ધાતુની ઘનતા $7.2 \, g \, cm^{-3}$ છે. જો એકમ કોષની ધારની લંબાઈ $289 \, pm$ હોય, તો એકમ કોષનો પ્રકાર નક્કી કરો. (પરમાણુ ભાર $Cr = 52 \, a.m.u.$, $N_A = 6.02 \times 10^{23} \, mol^{-1}$)

Difficult
View Solution

સ્ફટિકમાં એક $CsCl$ આયન જોડ દ્વારા રોકાયેલ કદ $7.014 \times 10^{-23} \ cm^{3}$ છે. સૌથી નાનું $Cs^{+}-Cs^{+}$ આંતર-પરમાણ્વીય અંતર એ એક $CsCl$ આયન જોડના કદને અનુરૂપ ઘનની બાજુની લંબાઈ જેટલું છે. સૌથી નાનું $Cs^{+}-Cs^{+}$ આંતર-પરમાણ્વીય અંતર આશરે કેટલું છે?

એક ધાતુ $BCC$ રચનામાં સ્ફટિકીકરણ પામે છે. તેના એકમકોષની ધારીની લંબાઈ $3.04 \ \mathring{A}$ છે. તો તેના એકમકોષનું કદ $cm^3$ માં કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo