પ્રક્રિયાનો કુલ ક્રમ ગણો જેનું વેગ સમીકરણ નીચે મુજબ છે:
$(a)$ $\text{Rate} = k[A]^{1/2}[B]^{3/2}$
$(b)$ $\text{Rate} = k[A]^{3/2}[B]^{-1}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પ્રક્રિયાનો કુલ ક્રમ એ વેગ નિયમ સમીકરણમાં સાંદ્રતા પદોના ઘાતાંકોનો સરવાળો છે.
$(a)$ $\text{Rate} = k[A]^{1/2}[B]^{3/2}$
$\text{Order} = 1/2 + 3/2 = 4/2 = 2$
આમ,પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે.
$(b)$ $\text{Rate} = k[A]^{3/2}[B]^{-1}$
$\text{Order} = 3/2 + (-1) = 3/2 - 2/2 = 1/2$
આમ,પ્રક્રિયા અર્ધ ક્રમની છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

પ્રક્રિયા $2 NO_{(g)} + 2 H_{2(g)} \longrightarrow N_{2(g)} + 2 H_2O_{(g)}$ માટે,જો વેગ નિયમ $\text{rate} = k[NO]^2[H_2]$ હોય,તો $H_2$ ની સાપેક્ષ પ્રક્રિયાનો ક્રમ અને પ્રક્રિયાનો કુલ ક્રમ અનુક્રમે શું થશે?

$2A + B \rightarrow C$ પ્રક્રિયા માટે દર સમીકરણ $\text{Rate} = k[A][B]$ છે. આ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$2A + B \rightarrow \text{Product}$ પ્રક્રિયા માટે નીચેની કાર્યપદ્ધતિ આપેલ છે. તો પ્રક્રિયાનો ક્રમ શું છે?
$2A \rightleftharpoons A_2$ (ઝડપી)
$A_2 + B \rightarrow P$ (ધીમી)

એસિટોનનું બ્રોમિનેશન જે એસિડ દ્રાવણમાં થાય છે તે આ સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે.
$CH_3COCH_{3(aq)} + Br_{2(aq)} \rightarrow CH_3COCH_2Br_{(aq)} + H^+_{(aq)} + Br^-_{(aq)}$
આ પ્રતિક્રિયા સાંદ્રતા માટે ગતિજ ડેટા મેળવવામાં આવ્યા હતા.
પ્રારંભિક સાંદ્રતા,$M$
$[CH_3COCH_3]$$[Br_2]$$[H^+]$
$0.30$$0.05$$0.05$
$0.30$$0.10$$0.05$
$0.30$$0.10$$0.10$
$0.40$$0.05$$0.20$

પ્રારંભિક દર,$Br_2$ નો અદ્રશ્ય થવાનો દર,$M s^{-1}$
$5.7 \times 10^{-5}, 5.7 \times 10^{-5}, 1.14 \times 10^{-4}, 3.04 \times 10^{-4}$
આ ડેટાના આધારે,દર સમીકરણ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo