$CrO_4^{2-}$ આયન અને $K_2Cr_2O_7$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક અનુક્રમે ગણો.

  • A
    $+4$ અને $+6$
  • B
    $+3$ અને $+2$
  • C
    $+6$ અને $+6$
  • D
    $+8$ અને $+2$

Explore More

Similar Questions

કાર્બન સબઓક્સાઇડ $(C_3O_2)$ માં ત્રણ કાર્બન પરમાણુઓના ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલા છે?

આપેલ પ્રક્રિયામાં નીપજોમાં $Mn$ ના ઓક્સિડેશન આંક વ્યાખ્યાયિત કરો:
$3K_2MnO_4 + 2H_2O + 4CO_2 \rightarrow 2KMnO_4 + MnO_2 + 4KHCO_3$

તત્વ સ્વરૂપમાં કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો હોય છે?

$Fe_{0.94}O$ માં $Fe$ નો ઓક્સિડેશન આંક કેટલો હશે?

એક સંયોજનમાં $X$,$Y$,અને $Z$ પરમાણુઓ છે. $X$ નો ઓક્સિડેશન આંક $+2$,$Y$ નો $+5$ અને $Z$ નો $-2$ છે. તેથી,સંયોજનનું શક્ય સૂત્ર કયું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo