$3 \text{ atm}$ દબાણ અને $25 \text{ }^\circ\text{C}$ તાપમાને દ્રાવકમાં વાયુની દ્રાવ્યતાની ગણતરી કરો. (આપેલ છે: હેન્રીનો નિયમ અચળાંક $K_H = 3.0 \times 10^{-2} \text{ mol dm}^{-3} \text{ atm}^{-1}$) ($\text{ M}$ માં)

  • A
    $0.07$
  • B
    $0.08$
  • C
    $0.09$
  • D
    $0.1$

Explore More

Similar Questions

જેમ તાપમાન વધે છે,તેમ $K_H$ નું મૂલ્ય વધે છે,તેથી વાયુરૂપ દ્રાવ્યની દ્રાવ્યતાનું મૂલ્ય $ . . . . . . $ થશે.

$25\,^{\circ}C$ અને $0.78\, atm$ દબાણે પાણીમાં $N_2$ વાયુની દ્રાવ્યતા $5.4 \times 10^{-4}\, M$ છે. $25\,^{\circ}C$ તાપમાને પાણીમાં $N_2$ માટે હેન્રીના નિયમનો અચળાંક $(K_H)$ ગણો.

$298 \ K$ તાપમાને $900 \ mL$ પાણીમાં $CO_2$ વાયુ પસાર કરવામાં આવે ત્યારે $CO_2$ વાયુના કેટલા મિલિમોલ ઓગળશે? $[$ $K_H$ નું મૂલ્ય $6.02 \times 10^{-4} \ bar$ છે અને $CO_2$ વાયુનું આંશિક દબાણ $2 \times 10^{-8} \ bar$ છે.$]$

પાણીમાં ઓગળેલ ઓક્સિજન પાણીની ઉપરની વરાળમાં $20 \ kPa$ નું આંશિક દબાણ ધરાવે છે. પાણીમાં ઓક્સિજનની મોલર દ્રાવ્યતા ............ $\times 10^{-5} \ mol \ dm^{-3}$ છે (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો). [આપેલ છે: $O_2$ માટે હેન્રીનો નિયમ અચળાંક $K_H = 8.0 \times 10^{4} \ kPa$,પાણીની ઘનતા $= 1.0 \ kg \ dm^{-3}$]

પાણીમાં $KNO_3$ ની દ્રાવ્યતાનો વક્ર નીચે દર્શાવેલ છે. $40^{\circ} C$ તાપમાને $50 \ g$ પાણીમાં ઓગળતા $KNO_3$ નો જથ્થો આશરે $.... \ g$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo