$fcc$ એકમ કોષમાં એક કણ દ્વારા રોકાયેલ કદની ગણતરી કરો,જો એકમ કોષનું કદ $1.6 \times 10^{-23} \ cm^3$ હોય.

  • A
    $5.44 \times 10^{-24} \ cm^3$
  • B
    $2.96 \times 10^{-24} \ cm^3$
  • C
    $8.37 \times 10^{-24} \ cm^3$
  • D
    $6.15 \times 10^{-24} \ cm^3$

Explore More

Similar Questions

$BCC$ રચનામાં ખાલી અવકાશનું પ્રમાણ (ટકાવારી) કેટલું છે ($\%$ માં)?

જો ઘનમાં ખૂણા અને કેન્દ્ર વચ્ચેનું અંતર $x$ હોય,તો ચતુષ્ફલકીય છિદ્ર ઘનના ખૂણેથી .... અંતરે હશે.

$hcp$ બંધારણ ધરાવતા $1 \ mol$ સંયોજનમાં કુલ કેટલા છિદ્રો (voids) હાજર હોય છે?

જો $z$ એ $ABCABC$ સ્ટેકિંગ ક્રમ ધરાવતા ક્લોઝ પેક્ડ બંધારણના એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા દર્શાવતું હોય,તો એકમ કોષમાં ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા ....

નીચેની જોડીઓ વચ્ચે તમે કેવી રીતે તફાવત કરશો:
$(iii)$ ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo