જો $bcc$ એકમ કોષનું કદ $1.5 \times 10^{-22} \ cm^3$ હોય,તો તેમાં રહેલા તમામ પરમાણુઓ દ્વારા રોકાયેલું કદ ગણો.

  • A
    $2.40 \times 10^{-22} \ cm^3$
  • B
    $3.51 \times 10^{-22} \ cm^3$
  • C
    $1.56 \times 10^{-22} \ cm^3$
  • D
    $1.02 \times 10^{-22} \ cm^3$

Explore More

Similar Questions

$0.6 \ mol$ સંયોજનમાં જો તે $hcp$ રચના બનાવતું હોય,તો તેમાં બનતા કુલ ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા ગણો.

$X$ અને $Y$ તત્વો દ્વારા એક સંયોજન બને છે. $Y$ (ઋણાયન) ના પરમાણુઓ $hcp$ લેટીસ બનાવે છે. $X$ (ધનઆયન) ના પરમાણુઓ કેટલાક અષ્ટફલકીય છિદ્રોમાં છે. સંયોજનનું સૂત્ર $XY_3$ છે. $X$ દ્વારા ન ભરાયેલા અષ્ટફલકીય છિદ્રોનો અંશ કેટલો છે?

$X$ પરમાણુઓના હેક્સાગોનલ ક્લોઝ પેક્ડ $(hcp)$ સ્ફટિકમાં અનુક્રમે અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી છે?

$ABC ABC......$ ક્રમ દર્શાવતી ક્લોઝ પેકિંગ કઈ છે?

એક સંયોજન ધન આયન $C$ અને ઋણ આયન $A$ દ્વારા બનેલું છે. ઋણ આયનો હેક્સાગોનલ ક્લોઝ પેક્ડ $(hcp)$ લેટીસ બનાવે છે અને ધન આયનો અષ્ટફલકીય છિદ્રોના $75 \%$ ભાગ રોકે છે. સંયોજનનું સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo