$fcc$ $\text{એકમ કોષ બનાવતી } 141.4 \ pm$ $\text{પરમાણ્વીય ત્રિજ્યા ધરાવતા એકમ કોષનું કદ ગણો।}$

  • A
    $9.3 \times 10^{-23} \ cm^3$
  • B
    $8.1 \times 10^{-23} \ cm^3$
  • C
    $6.4 \times 10^{-23} \ cm^3$
  • D
    $4.7 \times 10^{-23} \ cm^3$

Explore More

Similar Questions

પોટેશિયમ $bcc$ લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે,તેથી પોટેશિયમ ધાતુમાં પોટેશિયમનો સવર્ગ આંક (coordination number) કેટલો છે?

એક ઘન $AB$ માં,$A$ પરમાણુઓ $ccp$ ગોઠવણીમાં છે અને $B$ પરમાણુઓ તમામ અષ્ટફલકીય છિદ્રો રોકે છે. જો વિરુદ્ધ બાજુઓ પરથી બે પરમાણુઓ દૂર કરવામાં આવે,તો સંયોજનનું પરિણામી પ્રમાણસૂત્ર $A_{x} B_{y}$ છે. $x$ નું મૂલ્ય ..... છે [નજીકનો પૂર્ણાંક]

ફેસ-સેન્ટર્ડ ક્યુબિક $(fcc)$ લેટીસમાં $Cu$ નો સર્વાગાંક (coordination number) કેટલો છે?

કોપર,સિલ્વર અને ગોલ્ડની મિશ્ર ધાતુમાં કોપર પરમાણુઓ $fcc$ લેટાઈસમાં ગોઠવાયેલા છે. જો સિલ્વર પરમાણુઓ ધારના કેન્દ્રો પર અને ગોલ્ડ પરમાણુઓ અંતઃકેન્દ્ર પર હાજર હોય,તો મિશ્ર ધાતુનું સૂત્ર શું હશે?

$hcp$ માં સવર્ગ આંક (coordination number) કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo