$300 \ K$ અને અચળ દબાણે નીચેની પ્રક્રિયામાં થયેલ કાર્યની ગણતરી કરો. $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$ $4 \ HCl_{(g)} + O_{2_{(g)}} \rightarrow 2 \ Cl_{2_{(g)}} + 2 \ H_2O_{(g)}$ ($J$ માં)

  • A
    $-7482$
  • B
    $-4988$
  • C
    $2494$
  • D
    $3200$

Explore More

Similar Questions

જ્યારે આદર્શ વાયુની અવસ્થા $(P_i, V_i)$ થી $(P_f, V_f)$ સુધી પ્રતિવર્તી અને સમતાપી રીતે બદલાય ત્યારે વિસ્તરણમાં થયેલ કુલ કાર્ય આલેખ દ્વારા દર્શાવો. $pV$ આલેખની મદદથી,ઉપરના કિસ્સામાં થયેલ કાર્યની સરખામણી અચળ બાહ્ય દબાણ $P_f$ ની વિરુદ્ધ કરવામાં આવતા કાર્ય સાથે કરો.

Difficult
View Solution

$X$ એ થર્મોડાયનેમિક સિસ્ટમનો વિસ્તૃત ગુણધર્મ (extensive property) છે અને $x$ એ તીવ્ર ગુણધર્મ (intensive property) છે. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

અચળ કદ પર પ્રક્રિયાની ઉષ્મા કયા સાધનમાં માપવામાં આવે છે?

$2 \ \text{moles}$ વાયુનું તાપમાન અચળ રાખીને $(2 \ \text{bar}, 40 \ \text{L})$ થી $(5 \ \text{bar}, 15 \ \text{L})$ અવસ્થામાં પરિવર્તન થાય છે. જો આંતરિક ઉર્જામાં ફેરફાર $35 \ \text{bar-L}$ હોય, તો આ પ્રક્રિયા માટે એન્થાલ્પીમાં થતો ફેરફાર કેટલો હશે ($\text{bar-L}$ માં)?

નિરાળી પ્રણાલી (isolated system) પર્યાવરણ સાથે ........ ની આપ-લે કરી શકે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo