આપેલ પ્રક્રિયામાં $n$ નું મૂલ્ય ગણો:
$MnO_4^{-} + 8H^{+} + n e^{-} \to Mn^{+2} + 4H_2O$

  • A
    $2$
  • B
    $3$
  • C
    $5$
  • D
    $7$

Explore More

Similar Questions

આપેલ રાસાયણિક સમીકરણ માટે $A, B, C, D$ માંથી પ્રક્રિયાનો પ્રકાર નક્કી કરો:
$N_2 + 3H_2 \longrightarrow 2NH_3$

આપેલ પ્રક્રિયામાં,આયર્ન દ્વારા ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાની ગણતરી કરો:
$3Fe + 4H_2O \to Fe_3O_4 + 4H_2$

સંતુલિત સમીકરણ $NO_2^- + H_2O \to NO_3^- + 2H^+ + ne^-$ માટે,$n$ નું મૂલ્ય ....... છે.

નીચેની પ્રક્રિયાઓ માટે સંતુલિત રાસાયણિક સમીકરણો લખો:
$(1)$ ઍસિડિક માધ્યમમાં $Cr_2O_7^{2-}$ ની $Fe^{2+}$ સાથેની પ્રક્રિયા.
$(2)$ ઍસિડિક માધ્યમમાં $MnO_4^-$ ની $Fe^{2+}$ સાથેની પ્રક્રિયા.

અર્ધ-પ્રક્રિયા $S_2O_3^{2-} \to S_{(s)}$ ને સંતુલિત કરવામાં,ઉમેરવા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo