$1\, m$ ત્રિજ્યા ધરાવતા ગોળીય વાહકનું કેપેસિટન્સ ($F$ માં) કેટલું થાય?

  • A
    $1.1 \times 10^{-10}$
  • B
    $10^{-6}$
  • C
    $9 \times 10^{-9}$
  • D
    $10^{-3}$

Explore More

Similar Questions

એક ગોલીય કેપેસિટરનું કેપેસિટન્સ $100 \ pF$ છે. જો બે ગોળાઓ વચ્ચેનું અંતર $1 \ cm$ હોય,તો કેપેસિટરના અંદરના ગોળાની ત્રિજ્યા કેટલી હશે ($cm$ માં)?

એક નળાકારીય કેપેસિટર પાસે $1.4\,cm$ અને $1.5\,cm$ ત્રિજ્યાના અને $15\,cm$ લંબાઈ ધરાવતા બે નળાકારો છે. બાહ્ય નળાકારને અર્થિંગ કરેલ છે અને અંદરના નળાકારને $3.5\,\mu C$ નો વિદ્યુતભાર આપવામાં આવ્યો છે. તંત્રનું કેપેસિટન્સ અને અંદરના નળાકારનું સ્થિતિમાન શોધો.

Difficult
View Solution

$R$ ત્રિજ્યા ધરાવતા એક અલગ વાહક ગોળાનું કેપેસિટન્સ . . . . . . ના પ્રમાણમાં હોય છે.

સૌંસઠ ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. જો દરેક નાના ટીપાની કેપેસીટન્સ $C$,પોટેન્શિયલ $V$ અને ચાર્જ $q$ હોય,તો મોટા ટીપાની કેપેસીટન્સ કેટલી હશે?

$3 \mu F$ અને $2 \mu F$ ની કેપેસીટન્સ ધરાવતા બે ગોળાકાર વાહકોને સમાન પોટેન્શિયલ પર ચાર્જ કરવામાં આવે છે,જેની ત્રિજ્યા અનુક્રમે $3 \ cm$ અને $2 \ cm$ છે. જો $\sigma_1$ અને $\sigma_2$ એ સંબંધિત વાહકો પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા દર્શાવતા હોય,તો $\frac{\sigma_1}{\sigma_2}$ શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo