કાર્બન તેના ચાર સંયોજકતા ઇલેક્ટ્રોનને ચાર એકસંયોજક પરમાણુઓ,દા.ત. હાઇડ્રોજન સાથે વહેંચીને ચાર સહસંયોજક બંધ બનાવે છે. ચાર બંધ બન્યા પછી,કાર્બન કયા તત્વ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે?

  • A
    હિલિયમ
  • B
    આર્ગોન
  • C
    ક્રિપ્ટોન
  • D
    નિયોન

Explore More

Similar Questions

ઈથાઈનનું બંધારણીય સૂત્ર કયું છે?

કાર્બનિક સંયોજનની કાર્બન શૃંખલાના છેડાના સ્થાન પર હંમેશા જોવા મળતા ક્રિયાશીલ સમૂહનો ઉલ્લેખ કરો.

ફિશર-ટ્રોપ્શ (Fischer-Tropsch) પદ્ધતિ દ્વારા શું તૈયાર કરવામાં આવે છે?

પ્રિઝર્વેટિવ (સાચવણીકારક) તરીકે વપરાતા વિનેગરનું અણુસૂત્ર કયું છે?

કાર્બન સંયોજનમાં ક્રિયાશીલ સમૂહનો અર્થ જણાવો. $(i)$ ઇથેનોલ અને $(ii)$ ઇથેનોઇક એસિડમાં રહેલા ક્રિયાશીલ સમૂહના નામ લખો અને તેમની બંધારણીય રચના દોરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo