નીચેનામાંથી કયું સંયોજન કાર્બાઈલએમાઈન પ્રક્રિયા આપે છે?

  • A
    $1^o$ એમાઈન
  • B
    $3^o$ એમાઈન
  • C
    $2^o$ એમાઈન
  • D
    ચતુર્થક એમોનિયમ ક્ષાર

Explore More

Similar Questions

નીચે મુજબની દ્રાવ્યતા પ્રોફાઇલ દર્શાવતું કાર્બનિક સંયોજન '$X$' કયું છે?
'$X$' $\xrightarrow{\text{પાણી}}$ અદ્રાવ્ય
'$X$' $\xrightarrow{5\% \,HCl}$ અદ્રાવ્ય
'$X$' $\xrightarrow{10\% \,NaOH}$ અદ્રાવ્ય
'$X$' $\xrightarrow{10\% \,NaHCO_3}$ અદ્રાવ્ય

એક એરોમેટિક સંયોજન "$A$" ની પ્રક્રિયા $Zn / NH_4Cl$ સાથે અને ત્યારબાદ એમોનિકલ સિલ્વર નાઈટ્રેટ દ્રાવણ સાથે ગરમ કરવાથી કાળા રંગના અવક્ષેપ મળે છે. "$A$" માં કયો ક્રિયાશીલ સમૂહ રહેલો છે?

નીચેનામાંથી કયું સંયોજન કાર્બાઈલએમાઈન પ્રક્રિયા આપે છે?

Difficult
View Solution

પ્રાથમિક એમાઈન માટેની કાર્બાઈલેમાઈન કસોટીમાં મળતી દુર્ગંધયુક્ત નીપજ કઈ છે?

$LIST$-$I$ ને $LIST$-$II$ સાથે જોડો:
$LIST$-$I$ $LIST$-$II$
$A$. સાયક્લોહેક્ઝેનોલ $I$. હિન્સબર્ગ પ્રક્રિયક
$B$. સાયક્લોહેક્ઝાઈલ એમાઈન $II$. ફ્થેલીન ડાય કસોટી
$C$. સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઈડ $III$. લુકાસ કસોટી
$D$. ફિનોલ $IV$. ટોલેન્સ કસોટી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo