કાર્બાઈલેમાઈન કસોટી કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

  • A
    ડાયમિથાઈલ એમાઈન
  • B
    $N$-મિથાઈલ ઈથેનામાઈન
  • C
    એનિલીન
  • D
    આ તમામ

Explore More

Similar Questions

તે પ્રક્રિયા શોધો જેમાં મળતી નીપજ આઈસોસાયનાઈડ કસોટી આપે છે.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
યાદી-$I$ (ક્રિયાશીલ સમૂહ)યાદી-$II$ (ક્રિયાશીલ સમૂહ પ્રક્રિયક)
$(a)$ એલિફેટિક આલ્કોહોલ$(i)$ તટસ્થ ફેરિક ક્લોરાઈડ કસોટી
$(b)$ $C_6H_5NH_2$(ii) એઝો ડાઈ કસોટી
$(c)$ $CH_3CH_2CHO$(iii) સેરિક એમોનિયમ નાઈટ્રેટ કસોટી
$(d)$ ફિનોલ(iv) ટોલેન્સ પ્રક્રિયક કસોટી

તે પ્રક્રિયા શોધો જેમાં મળતી નીપજ હકારાત્મક આઈસોસાયનાઈડ કસોટી આપે છે.

Difficult
View Solution

નેસ્લરના પ્રક્રિયકનું સૂત્ર શું છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: નીચેના તમામ સંયોજનો $p$-ટોલ્યુઈનસલ્ફોનાઈલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરે છે:
$C_6H_5NH_2$
$(C_6H_5)_2NH$
$(C_6H_5)_3N$
વિધાન $II$: ઉપરની પ્રક્રિયામાં મળતી નીપજો જલીય $NaOH$ માં દ્રાવ્ય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo