તેલના હાઇડ્રોજનેશનમાં વપરાતો ઉદ્દીપક કયો છે?

  • A
    $Pt$
  • B
    $Mo$
  • C
    $Fe$
  • D
    $Ni$

Explore More

Similar Questions

$NH_3$ ના ઉત્પાદન માટેની હેબર પ્રક્રિયામાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જે પ્રક્રિયામાં કોઈ એક નિપજ ઉદ્દીપક તરીકે વર્તે છે,તેને શું કહેવાય છે?

$NH_3$ ના ઉત્પાદન માટે હેબર પ્રક્રિયામાં શેનો ઉપયોગ થાય છે?

વાતાવરણમાં ઓઝોનનું ઓક્સિજનમાં રૂપાંતર કરવા માટે,વાયુમય તબક્કામાં નાઈટ્રિક ઓક્સાઈડ શેના તરીકે કાર્ય કરે છે?

ઉદ્દીપક (Catalyst):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo