કોષ વિભાજન,પ્રોટીન સંશ્લેષણ,સ્નાયુઓની વૃદ્ધિ અને હાડકાંની વૃદ્ધિ કોના દ્વારા નિયંત્રિત થાય છે?

  • A
    વૃદ્ધિ અંતઃસ્ત્રાવ (Growth hormone)
  • B
    $TSH$
  • C
    $ACTH$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ઓક્સિટોસીન ..... માંથી મુક્ત થાય છે.

નીચેનામાંથી કઈ અંતઃસ્ત્રાવોની જોડી ગ્રાફિયન પુટિકાની વૃદ્ધિ અને પરિપક્વતા માટે જવાબદાર છે?

$FSH$ અને $LH$ અંતઃસ્ત્રાવોને સંયુક્ત રીતે શું કહેવામાં આવે છે?

$STH$ નો અતિસ્ત્રાવ ..... માં પરિણમે છે.

અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવિત થતા અંતઃસ્ત્રાવોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo