$20 \, kg$ દળ ધરાવતા પદાર્થ પર લાગતું એક બળ તેનો વેગ $5 \, m \, s^{-1}$ થી બદલીને $2 \, m \, s^{-1}$ કરે છે. બળ દ્વારા થયેલ કાર્યની ગણતરી કરો. ($J$ માં)

  • A
    $260$
  • B
    $230$
  • C
    $250$
  • D
    $210$

Explore More

Similar Questions

એક ઘરમાં એક મહિના દરમિયાન $250$ યુનિટ ઉર્જાનો વપરાશ થયો છે. આ ઉર્જા જૂલ $(J)$ માં કેટલી થાય?

એક ઇલેક્ટ્રિક હીટરનો પાવર $1500 \, W$ છે. તે $10$ કલાકમાં કેટલી ઉર્જા વાપરે છે?

એક પદાર્થ પર $7\, N$ નું બળ લાગે છે. બળની દિશામાં સ્થાનાંતર $8\, m$ છે. આ કિસ્સામાં થયેલું કાર્ય કેટલું છે ($, J$ માં)?

કોઈ પદાર્થની ગતિઊર્જા માટેનું સૂત્ર લખો.

જ્યારે તમે સાયકલ ચલાવો છો ત્યારે કયા વિવિધ ઉર્જા રૂપાંતરણો થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo