વાયરોઇડ (viroid) નું લક્ષણ શું છે?

  • A
    પ્રોટીન આવરણ વગરનું $RNA$
  • B
    $DNA$ આવરણ વગરની પ્રોટીન શૃંખલા
  • C
    પ્રોટીન આવરણ ધરાવતું બેવડું $DNA$
  • D
    લિપિડ આવરણ ધરાવતું $DNA$

Explore More

Similar Questions

નીચે આપેલી આકૃતિ બેક્ટેરિયોફેજની રચના દર્શાવે છે. તેના $A, B, C$ અને $D$ તરીકે દર્શાવેલ ભાગોને ઓળખો.

નીચેનામાંથી કયું વિધાન વિરોઇડસ (viroids) માટે અસત્ય છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$ $I$. ટોબેકો મોઝેઈક વાયરસ
$Q$ $II$. બેક્ટેરિયોફેજ
$R$ $III$. એડેનો વાયરસ

આપેલ આકૃતિમાં $X$ અને $Y$ અનુક્રમે શું દર્શાવે છે?

લાઈકેન એ કોની વચ્ચેનું સહજીવન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo