માતા-પિતામાંથી સંતતિમાં વહન પામતા લક્ષણો શેમાં આવેલા હોય છે?

  • A
    કોષરસ
  • B
    જનીનો
  • C
    રિબોઝોમ
  • D
    ગોલ્ગી પ્રસાધન

Explore More

Similar Questions

$Planaria$ માં પુનઃજનન (regeneration) ની પ્રક્રિયા સમજાવો. આ પ્રક્રિયા પ્રજનન (reproduction) થી કેવી રીતે અલગ છે?

પુરુષમાં શુક્રપિંડનું સ્થાન ક્યાં હોય છે?

જાતીય સંક્રમિત રોગો એટલે શું? માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિને નુકસાન પહોંચાડતા એક $STD$ નું નામ આપો.

ગર્ભાવસ્થા ટાળવા માટેની વિવિધ રીતો કઈ છે? કોઈપણ એક પદ્ધતિ વિશે વિગતવાર સમજાવો.

ભારતમાં કઈ સંસ્થા $AIDS$ અંગેની જાગૃતિ અને પ્રજનન સ્વાસ્થ્ય વિશે સંબંધિત જાણકારી પૂરી પાડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo