$8 \text{ cm}$ બાજુવાળા ચોરસના ચારેય ખૂણાઓ પર $+\frac{10}{3} \times 10^{-9} \text{ C}$ ના વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. વિકર્ણોના છેદબિંદુ પર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

  • A
    $150 \sqrt{2} \text{ V}$
  • B
    $1500 \sqrt{2} \text{ V}$
  • C
    $900 \sqrt{2} \text{ V}$
  • D
    $900 \text{ V}$

Explore More

Similar Questions

આઈસોઈલેક્ટ્રોનિક (isoelectronic) સ્પીસીઝ એટલે શું? નીચેના દરેક પરમાણુ અથવા આયન સાથે આઈસોઈલેક્ટ્રોનિક હોય તેવી એક સ્પીસીઝનું નામ આપો.
$(i)$ $F^{-}$ $(ii)$ $Ar$ $(iii)$ $Mg^{2+}$ $(iv)$ $Rb^{+}$

નીચેનામાંથી કયા સંયોજનમાં આયોડિનની ઓક્સિડેશન અવસ્થા અપૂર્ણાંક છે?

નીચેનામાંથી કયા અણુનો દ્વિધ્રુવીય ચાકમાત્રા (dipole moment) સૌથી વધુ છે?

રાસાયણિક લીચિંગ (Chemical leaching) કોના સંકેન્દ્રણમાં ઉપયોગી છે?

જો $x-y+1=0$ એ વર્તુળ $x^2+y^2+y-1=0$ ને $A$ અને $B$ માં મળે,તો $AB$ ને વ્યાસ તરીકે ધરાવતા વર્તુળનું સમીકરણ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo