પાચનતંત્રના અંગોના કાર્યોના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

  • A
    મોટું આંતરડું બેક્ટેરિયલ પાચનની નીપજોનું શોષણ કરે છે.
  • B
    ઇલેક્ટ્રોલાઇટ્સ,પાણી અને કેટલાક એમિનો એસિડનું શોષણ મુખ્યત્વે જઠરમાં થાય છે.
  • C
    શ્લેષ્મ મળને લુબ્રિકેટ (ચીકણું) કરે છે.
  • D
    મળનો કામચલાઉ સંગ્રહ મળાશયમાં થાય છે.

Explore More

Similar Questions

લેક્ટીયલ્સ (Lacteals) $ . . . . . . $ નું શોષણ કરે છે.

પોષકતત્વોના શોષણની પ્રક્રિયા કોના દ્વારા થાય છે?

પાચિત ખોરાકના શોષણ માટેની કાર્યાત્મક એકમ કઈ છે?

નીચે આપેલા વિધાનને કૌંસમાં દર્શાવેલ યોગ્ય વિકલ્પ પસંદ કરીને સુધારો:
એમિનો એસિડ અને ગ્લિસરોલનું શોષણ (નાનું આંતરડું / મોટું આંતરડું) માં થાય છે.

$..............$ નું અભિશોષણ થઈ શકતું નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo