સાચું વિધાન પસંદ કરો.

  • A
    દ્વિદળી વનસ્પતિઓ અને અનાવૃત બીજધારીઓમાં,પાર્શ્વ વર્ધનશીલ પેશીઓ,વાહક એધા અને ત્વક્ષૈધા જીવનમાં વહેલા ઉદ્ભવે છે.
  • B
    વૃદ્ધિને કોષોની સંખ્યામાં વધારો અને કોષના કદમાં વધારા તરીકે દર્શાવવામાં આવે છે.
  • C
    વૃદ્ધિને અંગ,તેના ભાગો અથવા વ્યક્તિગત કોષના કદમાં પ્રતિવર્તી કાયમી વધારા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.
  • D
    તરબૂચમાં કોષોનું કદ $17,500$ ગણું વધી શકે છે.

Explore More

Similar Questions

નીચે આપેલ આલેખ વૃદ્ધિ વિરુદ્ધ સમયના પરિમાણો પર દોરવામાં આવ્યો છે. $A, B$ અને $C$ અનુક્રમે શું દર્શાવે છે?

Intussusception (અંતઃસંવેશ) એટલે શું?

આ વિસ્તારના કોષો કોષદીવાલની જાડાઈ અને પ્રોટોપ્લાઝમિક ફેરફારોની દ્રષ્ટિએ તેમનું મહત્તમ કદ પ્રાપ્ત કરે છે.

સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરે છે. આ બાબત નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે?

પુષ્પકલિકામાંથી પુષ્પના ખીલવાની ઘટના કેવા પ્રકારની છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo