જૈવિક નામકરણના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો.

  • A
    જાતિનું નામ હંમેશા કેપિટલ અક્ષરોમાં લખવું જોઈએ.
  • B
    જૈવિક નામમાં પ્રથમ શબ્દ જાતિ (species) દર્શાવે છે.
  • C
    Solanum અને Panthera એ જાતિઓ સૂચવે છે.
  • D
    મનુષ્યો sapiens જાતિના છે,જે Homo પ્રજાતિમાં વર્ગીકૃત થયેલ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિ $Rosales$ શ્રેણી (order) માં આવે છે?

મુદ્રિત વૈજ્ઞાનિક નામોમાં, માત્ર . . . . . . ને કેપિટલ અક્ષરથી શરૂ કરવામાં આવે છે.

વર્ગીકરણ કક્ષાઓ (taxonomic categories) વિશેના સાચા વિધાનો $(i-iv)$ પસંદ કરો.
$(i)$ શ્રેણીબદ્ધ ક્રમમાં દરેક પગથિયું કે કક્ષાને વર્ગીકરણ કક્ષા કહેવામાં આવે છે.
$(ii)$ જાતિ (species) એ મૂળભૂત સમાનતાઓ ધરાવતા સજીવોનો સમૂહ છે જેઓ એકબીજા સાથે પ્રજનન કરવા માટે સક્ષમ છે.
$(iii)$ તમામ જાણીતા સજીવોના વર્ગીકરણ અભ્યાસોને કારણે સૃષ્ટિ,સમુદાય કે વિભાગ,વર્ગ,શ્રેણી,કુળ,પ્રજાતિ અને જાતિ જેવી સામાન્ય કક્ષાઓનો વિકાસ થયો છે.
$(iv)$ કક્ષા જેટલી નીચી,તેટલી જ સમાન સ્તરના અન્ય વર્ગો સાથે સંબંધ નક્કી કરવામાં મુશ્કેલી વધારે હોય છે.

વર્તમાન સમયમાં વનસ્પતિના ટેકનિકલ નામકરણ માટે કયા માપદંડોનું પાલન કરવું પડે છે?

વર્ગીકરણ / વર્ગીકરણ વિદ્યાનો પાયાનો એકમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo