સાચી જોડી પસંદ કરો:

  • A
    ક્લોરોફિલ-$a$ $\rightarrow$ રિએક્શન સેન્ટર (પ્રક્રિયા કેન્દ્ર)
  • B
    ક્લોરોફિલ-$a$ $\rightarrow$ લીલા રંગનું
  • C
    કેરોટીનોઈડ્સ $\rightarrow$ પીળા થી પીળા-નારંગી રંગનું
  • D
    બધા સાચા

Explore More

Similar Questions

શાકભાજીના બગીચામાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રકાશથી ક્યારેય પ્રભાવિત થતી નથી?

વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ અને શ્વસન અંગે નીચેના વિધાનોને ધ્યાનમાં લો અને સાચો વિકલ્પ પસંદ કરો.
$I$. નીચા $CO_2$ સાંદ્રતામાં RuBisCO ની ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ શક્તિ હોય છે.
$II$. $C_4$ વનસ્પતિઓના પુલકંચુક (bundle sheath) કોષોના હરિતકણમાં કેલ્વિન પથ જોવા મળે છે.
$III$. જ્યારે આલ્કોહોલની સાંદ્રતા $7\%$ સુધી પહોંચે છે ત્યારે યીસ્ટ પોતે ઝેરી બની જાય છે.
$IV$. જારક શ્વસન દરમિયાન ઓક્સિજન એ અંતિમ હાઇડ્રોજન ગ્રાહક છે.

નીચેનામાંથી કયો સજીવ પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત કરતો નથી?

નીચેનામાંથી કોણ એનોક્સિજેનિક (ઓક્સિજન મુક્ત ન કરતું) પ્રકાશસંશ્લેષણ કરે છે?

જારક વાતાવરણ કોના દ્વારા જળવાઈ રહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo