સાચી જોડી પસંદ કરો.

  • A
    અંતઃસ્ત્રાવી મુક્ત કરતા $IUDs$ - લિપ્સ લૂપ
  • B
    અંતઃસ્ત્રાવી મુક્ત કરતા $IUDs$ - $Cu7$
  • C
    અંતઃસ્ત્રાવી મુક્ત કરતા $IUDs$ - મલ્ટીલોડ $375$
  • D
    અંતઃસ્ત્રાવી મુક્ત કરતા $IUDs$ - $LNG-20$

Explore More

Similar Questions

મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળીઓનો સૌથી મહત્વનો ઘટક કયો છે?

ગર્ભનિરોધક ગોળીઓનો હેતુ શું છે?
$I$. તેઓ અંડપાત અને ગર્ભસ્થાપનને અવરોધે છે
$II$. તેઓ શુક્રકોષોના પ્રવેશને રોકવા અથવા ધીમું કરવા માટે ગ્રીવા શ્લેષ્મની ગુણવત્તામાં ફેરફાર કરે છે
$III$. તેઓ સ્ખલિત વીર્યને સ્ત્રીની યોનિમાર્ગમાં પ્રવેશતા અટકાવે છે
$IV$. તેઓ શુક્રકોષજનન પ્રક્રિયાને અવરોધે છે

જન્મ નિયંત્રણની કાયદેસરની પદ્ધતિઓમાંની એક કઈ છે?

નીચેનામાંથી કઈ ગોળીમાં માત્ર પ્રોજેસ્ટેરોન હોય છે?

કોપર મુક્ત કરતા $IUDs$ માં કોપર આયન માટે કયાં કાર્યો સાચા છે?
$I -$ શુક્રકોષોની ગતિશીલતા (ચલિતતા) અવરોધે છે.
$II -$ શુક્રકોષોની ફલનક્ષમતાને અવરોધે છે.
$III -$ ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે.
$IV -$ ગ્રીવાને શુક્રકોષો વિરોધી બનાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo