સાચી જોડી પસંદ કરો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(a)$ યુરિયાત્યાગી (Ureotelic)$(I)$ અસ્થિમત્સ્ય, જલીય ઉભયજીવીઓ અને જલીય કીટકો
$(b)$ એમોનિયાત્યાગી (Ammonotelic)$(II)$ સસ્તન પ્રાણીઓ, દરિયાઈ મત્સ્ય
$(c)$ યુરિક એસિડ ત્યાગી (Uricotelic)$(III)$ સરીસૃપો, પક્ષીઓ, સ્થળજ ગોકળગાય અને કીટકો

  • A
    $a-I, b-II, c-III$
  • B
    $a-III, b-I, c-II$
  • C
    $a-II, b-I, c-III$
  • D
    $a-I, b-III, c-II$

Explore More

Similar Questions

એમોનોટેલિઝમ (ammonotelism) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

સંબંધિત પ્રાણીઓમાં મુખ્ય નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગદ્રવ્ય $(S)$ કયું/કયા છે?

એમોનિયાનું યુરિયામાં રૂપાંતર ........ ચક્ર દ્વારા થાય છે.

ઉત્સર્જનની બાબતે અસ્થિમત્સ્યો (bony fishes) $.......$ પ્રકૃતિના હોય છે,જ્યારે દરિયાઈ મત્સ્યો (marine fishes) $.......$ પ્રકૃતિના હોય છે.

એમોનિયા એ ........ માં મુખ્ય ઉત્સર્ગદ્રવ્ય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo