સિલિકોન્સ વિશે સાચું વિધાન પસંદ કરો.

  • A
    સિલિકોન્સનો ઉપયોગ ગટરના નિકાલ,બીયર બનાવવાની પ્રક્રિયા અને બટાકાની ચિપ્સ તૈયાર કરવા માટે વપરાતા રસોઈના તેલમાં એન્ટિફોમિંગ એજન્ટ તરીકે થાય છે.
  • B
    $Si$ માંથી $R_2SiCl_2$ ની તૈયારીમાં,કોપર પાવડરનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય છે.
  • C
    ચોક્કસ પ્રમાણમાં $R_3SiCl$ નો ઉપયોગ કરીને આપણે પોલિમરની સાંકળની લંબાઈને નિયંત્રિત કરી શકીએ છીએ.
  • D
    આ તમામ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પાયરો સિલિકેટ આયન છે?

સિલિકેટ્સની શૃંખલા બંધારણમાં નીચેનામાંથી કયો આયન હાજર હોય છે?

પરમાણુ રિએક્ટરમાં,ગ્રેફાઈટનો ઉપયોગ શેના તરીકે થાય છે?

નીચેના વિકલ્પોમાંથી કયા તત્વની ઘનતા સૌથી વધુ અને ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?

એક ઘન તત્વ $Y$ વિદ્યુતનું વહન કરે છે અને બે પ્રકારના ક્લોરાઇડ બનાવે છે: $YCl_n$ (રંગહીન બાષ્પશીલ પ્રવાહી) અને $YCl_{n-2}$ (રંગહીન ઘન). તો તત્વ $Y$ કયા સમૂહમાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo