ખોટી જોડી પસંદ કરો.

  • A
    આંતરાલીય કોષો : નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન
  • B
    સર્ટોલી કોષો : વિકાસ પામતા શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે
  • C
    શુક્રાશય : શુક્રાશયી રસ ઉત્પન્ન કરે છે
  • D
    પ્રોસ્ટેટ ગ્રંથિ : શુક્રકોષોના નિર્માણ માટે જવાબદાર

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો શુક્રકોષના વહનનો સાચો માર્ગ દર્શાવે છે?

શુક્રવાહિનીની નલિકા શુક્રાશયની નલિકા સાથે જોડાઈને $........$ બનાવે છે.

સાચો વિકલ્પ ઓળખો:
સહાયક ગ્રંથિઓકાર્યો
$i$. શુક્રાશય (Seminal vesicles)$a$. યોનિમાર્ગને લુબ્રિકેટ કરે છે
$ii$. પ્રોસ્ટેટ ગ્રંથિ$b$. શુક્રકોષોને ઉર્જા પૂરી પાડે છે,શુક્રકોષોનું ગંઠન
$iii$. કાઉપરની ગ્રંથિ (Cowper's gland)$c$. યોનિમાર્ગની એસિડિટીને તટસ્થ કરે છે

પ્રોસ્ટેટ ગ્રંથિનું કાર્ય શું છે?

નીચેનામાંથી કયું ગૌણ પ્રજનન અંગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo